Shiva Tandav


Shiv Tandav Beginning

Gujarati Beginning

 તાક ધિનાક તાક ધિનાક, ધિનાક ધિનાક ધિન ધિનાક
મૃદંગ મૃદંગ મૃદંગ આજ, મૃદંગ રંગ બાજે 
ડમ ડમ ડમ ડમરું નાથ નાગદેવ સર્પસાજ
શંકર મહારાજ આજ કૈલાશમે બિરાજે 

ગલેમેં હે રુદ્રાક્ષ માલ, કંઠ મેં હે વિષ અપાર 
ભાલ ચંદ્ર, સર્પે માત ગંગા બિરાજે 
ડમ ડમ ડમ ડમરું નાથ નાગદેવ સર્પસાજ
શંકર મહારાજ આજ તાંડવ નાચે (2) 



Thanking you
Kamlesh Joshi